તમને નવાઈ લાગશે ! પણ પૂજા પટેલ એવી રીતે યોગ કરે છે કે લોકો એમને જોતા જ રહી જાય છે. દેશ અને વિદેશમાં અદ્ભૂત યોગ કરીને વર્લ્ડ મિસ યોગની ઘણા એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકી છે. ખેલ મહાકુંભ , સ્કૂલ ગેમ્સ, ઓપન ગેમ્સની સાથે જ પૂજા પટલ ચીનના શંઘાઈમાં પણ પોતાની જીતનો ઝંડો ફરકાવી આવી છે. જેટલી તેની ઉંમર છે એના કરતા દસ ગણા તો વધુ મેડલ એમની પાસે છે.
source



![Northeast Super Regional Yoga Asana Championships [SIV524]](https://yoga-tranning.com/wp-content/uploads/2019/01/northeast-super-regional-yoga-asana-championships-siv524-100x70.jpg)

